ઓડિશાના મલકાંગિરીના રિઝર્વોયરના વિસ્તારમાં આવેલી, ગીચ જંગલ, ઊંચા પર્વતો અને સરકાર અને નખસલવાદીઓ વચ્ચેના સંઘર્ષમાં ઘેરાયેલી આદિવાસી વસાહતોમાંથી રહીસહી આયોગ્યની સુવિધાઓ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો અનિયમિત બોટ સેવાઓ અને તૂટેલા રસ્તાઓમાં થઈને જાય છે.
ઓડિશાના મલકાંગિરીમાં સરપલ્લી ગામની જયંતિ બુરુડા કલિંગ ટીવી માટે સંપૂર્ણ સમયના જિલ્લા પત્રકાર છે. તે ગ્રામીણ વિસ્તારોની વાર્તાઓ અને આજીવિકા, સંસ્કૃતિ અને આરોગ્ય શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
See more stories
Illustration
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
See more stories
Editor
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.
See more stories
Series Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.
See more stories
Translator
Chhaya Vyas
છાયા વ્યાસ અમદાવાદમાં સ્થિત શિક્ષક અને અનુવાદક છે, જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં કામ કરે છે. ગણિત અને વિજ્ઞાનના અધ્યયન અને મુસાફરી કરવી અને વાંચન તેમના રસના વિષય છે.