મને-ખબર-નહોતી-કે-મેલું-ઉપાડવું-ગેરકાયદેસર-હતું

Hyderabad, Telangana

Dec 16, 2022

‘મને ખબર નહોતી કે મેલું ઉપાડવું ગેરકાયદેસર હતું’

હૈદરાબાદમાં હાથથી મેલું સાફ કરવાનું કામ કરતી વખતે કોટૈયા અને વીરા સ્વામીનું 2016માં મૃત્યુ થયું હતું. આ પ્રથા પર પ્રતિબંધ મૂકતા કાયદાથી અજાણ હોવાથી, અને તેમને વળતર આપવાથી ઈનકાર કરાતાં, તેમના પરિવારો વધતા જતા દેવા સામે સંઘર્ષ કરી રહ્યા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amrutha Kosuru

અમૃતા કોસુરુ એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022 ના પારી ફેલો છે. તેઓ એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમના સ્નાતક છે અને 2024 ફુલબ્રાઈટ-નહેરુ ફેલો છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.