ભણીગણીને-આગળ-વધવાનું-મારું-સપનું-છે

Purbi Singhbhum, Jharkhand

Apr 17, 2023

‘ભણીગણીને આગળ વધવાનું મારું સપનું છે’

ઝારખંડના પૂર્વી સિંહભૂમ જિલ્લાના એક દૂરના ગામની રહેવાસી સોમવારી બાસ્કે માટે, શિક્ષણ મેળવવું અને શાળામાં ભણતા રહેવું સરળ નથી. પરંતુ સંતાલી, સાબર, હો, હિન્દી અને બાંગ્લા બોલનાર 13 વર્ષની આ આદિવાસી બાળકી ભણવા માટે કટિબદ્ધ છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Rahul

રાહુલ સિંહ ઝારખંડ સ્થિત એક સ્વતંત્ર પત્રકાર છે. તેઓ ઝારખંડ, બિહાર તથા પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યોને લગતા પર્યાવરણના મુદ્દાઓ પર કામ કરે છે.

Editor

Devesh

દેવેશ એક કવિ, પત્રકાર, ફિલ્મ નિર્માતા અને અનુવાદક છે. તેઓ પીપલ્સ આર્કાઇવ ઓફ રૂરલ ઇન્ડિયામાં હિન્દી ભાષાના સંપાદક અને અનુવાદ સંપાદક છે.

Editor

Sanviti Iyer

સંવિતિ ઐયર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં કોન્ટેન્ટ કોઓર્ડિનેટર છે. તેઓ ગ્રામીણ ભારતની સમસ્યાઓના દસ્તાવેજીકરણ અને અહેવાલન કરવામાં વિદ્યાર્થીઓને મદદ પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.