તમિળનાડુમાં વસતી ઇરુલા આદિવાસી જાતિના લોકો માટે જંગલી ગણાતા કંદમૂળ એ હંમેશથી આહારનો એક સ્રોત રહ્યો છે. પરંતુ હવે જંગલો ઓછાં થતાં જાય છે અને રોજગારનું બીજું કામ પણ નિયમિત નથી મળતું એ પરિસ્થિતિમાં આ પ્રજાને એક જ આશા છે કે શિક્ષણથી એમનું જીવન સુધરશે
સ્મિતા તુમુલુરુ બેંગલુરુ સ્થિત એક દસ્તાવેજી ફોટોગ્રાફર છે. તમિલનાડુની વિકાસ પરિયોજનાઓ પર તેમનું અગાઉનું કાર્ય, તેમને ગ્રામીણ જીવનના અહેવાલ અને દસ્તાવેજીકરણમાં મદદ કરે છે.
See more stories
Translator
Swati Medh
સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.