એક એકલી મહિલાનો ન્યાય માટેનો પીડાદાયક સંઘર્ષ, અને 2002ના ગુજરાત રમખાણો દરમિયાન તેના પર હુમલો કરનારા 11 દોષિતોને તાજેતરમાં આપવામાં આવેલી માફીને લઈને થતો કવિ-મનનો ખળભળાટ આ કવિતાના કેન્દ્રમાં છે
હેમાંગ અશ્વિનકુમાર ગુજરાતી અને અંગ્રેજીમાં કામ કરતા કવિ, સાહિત્યકાર, અનુવાદક, સંપાદક અને વિવેચક છે. પોએટિક રીફ્રેક્શન્સ (2012), થર્સ્ટી ફિશ એન્ડ અધર સ્ટોરીઝ (2013) તેમના અંગ્રેજી અનુવાદનાપુસ્તકો છે. તેમણે ગુજરાતી નવલકથા વલ્ચર્સ (2022) તેમજ અરુણ કોલટકરની કાલા ઘોડા કવિતાઓ (2020), સર્પસત્ર (2021) અને જેજુરી (2021) જેવા પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે.
See more stories
Illustration
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
See more stories
Translator
Pratishtha Pandya
પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.