તુલસા સાબરનું આકસ્મિક મૃત્યુ, તેમના પરિવારનું વધી રહેલું દેવું અને ઇંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે ઓડિશાથી થતું સ્થળાંતર, દેશના સૌથી ગરીબ જિલ્લાઓમાંના એક જિલ્લાની માળખાગત પ્રણાલીની નિષ્ફળતાની વાર્તા કહે છે
પુરુષોત્તમ ઠાકુર ૨૦૧૫ના પારી (PARI) ફેલો છે. તેઓ એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. હાલમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન માં કામ કરે છે અને સમાજ સુધારણાના વિષયો પર લેખો લખે છે.
Author
Ajit Panda
અજીત પાંડા ઓડિશાના ખારિયાર શહેરમાં રહે છે. તે ‘ધ પાયોનિયર’ ની ભુવનેશ્વર આવૃત્તિના નુઆપાડા જિલ્લા સંવાદદાતા છે, અને તેમણે ટકાઉ કૃષિ, આદિવાસીઓના જમીન અને વન અધિકારો, લોકગીતો અને તહેવારો પર અન્ય વિવિધ પ્રકાશનો માટે લખ્યું છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.