નામ-રૂપ-જૂજવાં

Madurai, Tamil Nadu

Apr 02, 2023

નામ રૂપ જૂજવાં

ભવિષ્ય ભાખનારા, મદારીઓ, પરંપરાગત ઉપચાર કરનારા, નટનો ખેલ કરનારા, અને એવાં બીજા સેંકડો લોકો એ અલગ સમુદાયના હિસ્સો છે જેમને વસ્તી ગણતરીમાં હજું પણ ખોટી રીતે સૂચિબદ્ધ કરવામાં આવી રહ્યા છે. આ અન્યાયે તેમની ઓળખ છીનવી લીધી છે અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો તરીકે તેમને મળનારા રાજ્યના વિશેષાધિકારોથી તેમને વંચિત કરી દીધા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pragati K.B.

પ્રગતિ કે.બી. એક સ્વતંત્ર પત્રકાર છે. તેઓ યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સામાજિક માનવશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યાં છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.