તરસતી-ઈચ્છાઓ-શરીરની-લક્ષ્મણરેખાઓ

North West Delhi, National Capital Territory of Delhi

Feb 22, 2022

તરસતી ઈચ્છાઓ, શરીરની લક્ષ્મણરેખાઓ

એક પત્રકાર જ્યારે પ્રેમ અને જીવન વિશે દિલ્હીમાં દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ સાથે વાત કરે છે ત્યારે તેને એનું માધ્યમ એની અપેક્ષાઓની સરખામણીમાં ઊણું ઉતરતું લાગે છે. એ વખતે એ પેન તો ઉપાડે છે પણ જે લખે છે તે સમાચાર પત્રિકાની વાર્તા નથી

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shalini Singh

શાલીની સિંહ દિલ્હી સ્થિત પત્રકાર છે અને PARI ના સ્થાપક-સદસ્ય છે.

Illustration

Priyanka Borar

પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.