જો-આપણે-એમની-પડખે-નહીં-ઊભા-રહીએ-તો-કોણ-ઊભું-રહેશે

Sonipat, Haryana

Apr 14, 2021

‘જો આપણે એમની પડખે નહીં ઊભા રહીએ, તો કોણ ઊભું રહેશે?’

વિરોધ પ્રદર્શનો શરુ થયા પછી આવકમાં નુકસાન થવા છતાં ય હરિયાણા-દિલ્હી સરહદ પર આવેલ સિંઘુ ખાતેના અને એની આસપાસના ઘણા નાના વેપારીઓ, દુકાનદારો, શ્રમિકો, અને ફેરિયાઓ દ્રઢતાથી ખેડૂતોને ટેકો આપી રહ્યા છે.

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Anustup Roy

અનુસ્તુપ રોય કોલકાતા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે. જ્યારે તેઓ કોડ લખતા નથી, ત્યારે તેઓ પોતાનો કેમેરા સાથે લઈને ભારતભરમાં પ્રવાસ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.