કોવિડ -19 લોકડાઉનથી મધ્યપ્રદેશના ચંદેરી શહેરમાં ચંદેરી કાપડનો વેપાર ઠપ્પ થઇ ગયો છે. સુરેશ કોળી જેવા ઘણા વણકર ખરીદીની માંગ વગર, અવેતન બાકી લેણાં અને ઘટતા સંસાધનોને કારણે પરેશાન છે
મોહિત એમ. રાવ બેંગલોર સ્થિત સ્વતંત્ર પત્રકાર છે. તેઓ મુખ્યત્વે તેમના રસના વિષયો પર્યાવરણ , મજૂરી અને સ્થળાંતરના લેખ લખે છે.
See more stories
Translator
Chhaya Vyas
છાયા વ્યાસ અમદાવાદમાં સ્થિત શિક્ષક અને અનુવાદક છે, જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં કામ કરે છે. ગણિત અને વિજ્ઞાનના અધ્યયન અને મુસાફરી કરવી અને વાંચન તેમના રસના વિષય છે.