સોહન સિંઘ ટીટા અને ગગનદીપ સિંઘ પંજાબની ઉપરી બારી દોઆબ કેનાલમાંથી લોકોને સહીસલામત બહાર લાવવા અને મૃતદેહો બહાર કાઢવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પરંતુ તેમના કામને સરકાર દ્વારા ન તો માન્યતા આપવામાં આવી છે કે ન તો સમર્થન આપવામાં આવ્યું છે
અમીર મલિક એક સ્વતંત્ર પત્રકાર છે, અને 2022ના પારી ફેલો છે.
See more stories
Editor
S. Senthalir
એસ. સેંથાલીર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના વરિષ્ઠ સંપાદક અને 2020 પારી (PARI) ફેલો છે. તેઓ લિંગ, જાતિ અને શ્રમના આંતરછેદ પર અહેવાલ આપે છે. સેંથાલીર વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી ખાતે ચિવનિંગ સાઉથ એશિયા જર્નાલિઝમ પ્રોગ્રામના 2023 ના ફેલો છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.