સ્થળાંતરિતોની બીજી લહેરમાં બીજા લોકોની જેમ જ મોહમ્મદ શમીમ પણ મહામારીના એક વર્ષમાં આ બીજી વાર નોકરી ગુમાવવાને કારણે તેમના વતન - યુપીના તેમના ગામ - પરત ફરી રહ્યા છે. તેમની ઉત્તર મુંબઈની ઝૂંપડપટ્ટી વસાહતમાંથી ઘણા લોકો પહેલા જ શહેર છોડી ચૂક્યા છે
કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.
Editor
Sharmila Joshi
શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.