ખેરીમાં-સ્વાસ્થ્ય-સુવિધાઓ-માટે-લાંબી-મુસાફરી

Kheri, Uttar Pradesh

Mar 23, 2022

ખેરીમાં સ્વાસ્થ્ય સુવિધાઓ માટે લાંબી મુસાફરી

ભારત અને નેપાળની ખુલ્લી સરહદ નીતિના લીધે બંને દેશોના નાગરિકોને બંને દેશોમાં મુક્તપણે અવરજવર કરવાની પરવાનગી મળી છે. યુપીના ખેરી જિલ્લામાં, આ નીતિના લીધે લોકોને સસ્તી અને સારી સ્વાસ્થ્ય સેવાઓ મેળવવામાં મદદ મળી છે

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.