ખેડૂતો-પાસે-ખેતી-કરવા-માટે-પણ-પૈસા-નથી

Chittoor, Andhra Pradesh

Oct 15, 2021

‘ખેડૂતો પાસે ખેતી કરવા માટે પણ પૈસા નથી’

આંધ્રપ્રદેશના ચિત્તોર અને વાયએસઆર જિલ્લાઓમાં શેરડીના ખેડૂતો લગભગ બે વર્ષથી ખાંડની મિલો તરફથી પૈસા આવવાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઘણાં ખેડૂતો લોન લઈને દેવાના બોજા નીચે દબાઈ ગયા છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

G. Ram Mohan

જી. રામ મોહન તિરુપતિ, આંધ્રપ્રદેશ સ્થિત ફ્રીલાન્સ પત્રકાર છે. તે શિક્ષણ, કૃષિ અને આરોગ્ય પર વિશેષ કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.