શાહીર આત્મારામ સાલ્વેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ, જેમના જ્વલંત ગીતોએ ૧૯૭૦-૮૦ના દાયકામાં મરાઠવાડામાં ચાલેલી નામાંતર ચળવળને આકાર આપ્યો. તેમના ગીતો આજે પણ દલિત અધિકારો માટેના સંઘર્ષને મશાલ પૂરી પાડે છે
કેશવ વાઘમારે પુણે, મહારાષ્ટ્ર સ્થિત લેખક અને સંશોધક છે. તે 2012 માં રચાયેલ દલિત આદિવાસી અધિકાર આંદોલન (DAAA) ના સ્થાપક સભ્ય છે અને ઘણા વર્ષોથી મરાઠવાડા સમુદાયોનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે.
Illustrations
Labani Jangi
લબાની જંગી એ 2020 ના પારી (PARI) ફેલો છે, અને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત સ્વ-શિક્ષિત ચિત્રકાર છે.
તેઓ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.