કોહિનૂર-બેગમના-ગીતો

Murshidabad, West Bengal

May 20, 2023

કોહિનૂર બેગમના ગીતો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં, કોહિનૂર બેગમ મહિલાઓના અધિકાર, મજૂરી, ખેતી અને અન્ય વિષયો પર ગીત ગાય છે. તેમનું સંગીત લોકોને નજીક લાવે છે અને એકતાની ભાવનાને મજબૂત કરે છે

Video Editor

Sinchita Parbat

Translator

Faiz Mohammad

Text Editor

Priti David

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Smita Khator

સ્મિતા ખાટોર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા, (PARI) ના ભારતીય ભાષાઓના કાર્યક્રમ પરીભાષાના મુખ્ય અનુવાદ સંપાદક છે. અનુવાદ, ભાષા અને આર્કાઇવ્સ તેમના કાર્યના ક્ષેત્રો છે. તે મહિલાઓની સમસ્યાઓ અને શ્રમ પર લખે છે.

Text Editor

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Video Editor

Sinchita Parbat

સિંચિતા માજી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ વિડિયો એડિટર અને ફ્રીલાન્સ ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.