મરાઠાવાડામાં અઝુબી લદ્દાફ અને જેહેદબી સૈયદના જેવી પોતાના બળે જીવન જીવતી મહિલાઓ ચાર પૈસા કમાવવા માટે સંઘર્ષ કરે છે. રોગચાળો કમાવા માટે સંઘર્ષ કરે છે. સામાજિક બહિષ્કારની સાથે સાથે મહામારી અને ભેદભાવ તેમના માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરે છે
ઈરા દેઉલગાંવકર 2020 ના PARI ઇન્ટર્ન છે; તે પૂનાની સિમબાયોસિસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં બીજા વર્ષમાં છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.