'કૃષિ કાયદાઓ સમૃદ્ધ અને ગરીબ બંને ખેડૂતોને અસર કરે છે'
શાહજહાનપુર ખાતે કોઈપણ પ્રકારના વર્ગભેદ વિના ખેડુતોની એકતા જોઈ શકાય છે અને મહારાષ્ટ્રના આદિવાસી ખેડૂતો - જેમાંથી ઘણાની પાસે જમીનના નાનકડા પ્લોટ છે - ઉત્તર ભારતના તેમના ખેડૂત સાથીઓની વિપુલતા અને ઉદારતાથી ખૂબ પ્રભાવિત થયા હતા
પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.
See more stories
Translator
Maitreyi Yajnik
મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.