કમોસમી-વરસાદની-મોસમ

Ahmednagar, Maharashtra

Apr 10, 2023

કમોસમી વરસાદની મોસમ

ભારે અને કમોસમી વરસાદથી પશુપાલકોને ભારે નુકસાન થાય છે. માર્ચ 2023ની શરૂઆતમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થયેલ ભારે ગાજવીજ અને વીજળીએ થોડા વર્ષો પહેલાં અહમદનગર જિલ્લામાં આવેલા પૂરની યાદો તાજી કરાવી દીધી છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jitendra Maid

જીતેન્દ્ર મૈડ લોકવાયકાઓનો અભ્યાસ કરતા એક સ્વતંત્ર પત્રકાર છે. તેમણે ઘણા વર્ષો પહેલા ગી પોતવાં અને હેમા રાઇરકર સાથે સેન્ટર ફોર કોઓપરેટિવ રિસર્ચ ઇન સોશિયલ સાયન્સ, પુણેમાં સંશોધન સંયોજક તરીકે કામ કર્યું હતું.

Editor

Siddhita Sonavane

સિદ્ધિતા સોનવણે પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં પત્રકાર અને કોન્ટેન્ટ એડિટર છે. તેમણે 2022માં, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, મુંબઈમાંથી અનુસ્નાતકની પદવી મેળવી છે, અને તે જ કોલેજના અંગ્રેજી વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.