કચ્છના-ઊંટ-પાલકો-માટે-લોકડાઉન---ઊંટની-પીઠ-પર-છેલ્લો-ઘા

Kachchh, Gujarat

May 06, 2020

કચ્છના ઊંટ-પાલકો માટે લોકડાઉન - ઊંટની પીઠ પર છેલ્લો ઘા?

જો તમે ઘરથી દૂર પ્રાણીઓના મોટા ટોળાઓ સાથે વિચરતા પશુપાલકો છો તો કોવિડ -19 લોકડાઉન લાગુ કરવામાં આવે ત્યારે શું થાય? ગુજરાતના કચ્છ જિલ્લાના ફકીરણી જાટ તેમની વાત કહે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

રિતાયન મુખર્જી કલકત્તા-સ્થિત એક ફોટોગ્રાફર અને વરિષ્ઠ PARI ફેલો છે. તેઓ એક દીર્ઘકાલીન પરિયોજના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેની હેઠળ ભારતના ગ્રામીણ ભ્રમણશીલ સમુદાયોના જીવન પર પ્રલેખન કરાઈ રહ્યું છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.