આ ફિલ્મ કિશન અને બાબુડીના જીવન વિષેની છે, જેઓ રાવણહથ્થો બનાવવાનું તેમજ વગાડવાનું જાણતી આખરી પેઢીના છે. રાવણહથ્થો એ તાર અને કમાનવાળું એક વાદ્ય છે જેને વાયોલિન અને સેલોનું પુરોગામી માનવામાં આવે છે
ઉર્જા પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક વીડિયો સંપાદક છે. દસ્તાવેજી ફિલ્મ નિર્માતા ઉર્જાને હસ્તકલા, આજીવિકા અને પર્યાવરણના વિષયોને આવરી લેતા અહેવાલ તૈયાર કરવામાં રસ છે. ઉર્જા પારીની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કામ કરે છે.
See more stories
Text Editor
Riya Behl
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.