અસુંદીની-દલિત-મહિલાઓની-અંગત-યાતના

Haveri, Karnataka

Aug 20, 2022

અસુંદીની દલિત મહિલાઓની અંગત યાતના

હાવેરી જિલ્લાના આ ગામમાં ઓછું વેતન અને 'અપૂરતો આહાર' મહિલાઓની સુખાકારીને પ્રતિકૂળ અસર પહોંચાડે છે. અને તેમની વસાહતમાં શૌચાલય પણ ન હોવાથી માસિક સ્રાવ સંબંધિત તકલીફોથી પીડાતી મહિલાઓ માટે તો પરિસ્થિતિ વધુ વણસે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

S. Senthalir

એસ. સેંથાલીર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના વરિષ્ઠ સંપાદક અને 2020 પારી (PARI) ફેલો છે. તેઓ લિંગ, જાતિ અને શ્રમના આંતરછેદ પર અહેવાલ આપે છે. સેંથાલીર વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી ખાતે ચિવનિંગ સાઉથ એશિયા જર્નાલિઝમ પ્રોગ્રામના 2023 ના ફેલો છે.

Illustration

Priyanka Borar

પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.

Editor

Kavitha Iyer

કવિતા ઐયર 20 વર્ષથી પત્રકાર છે. તેઓ ‘લેન્ડસ્કેપ્સ ઓફ લોસ: ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન ડ્રૉટ ’ (હાર્પરકોલિન્સ, 2021) ના લેખક છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.