tripura-s-gudok-old-recipe-new-takes-guj

Unakoti, Tripura

Apr 12, 2025

ત્રિપુરાનું ગુદોક: જૂની રીત, નવા સ્વાદ

ત્રિપુરાની જેસિકા હોટેલમાં, તમને ગુદોક ખાવા મળશે. શાકભાજી અને આથેલી માછલી વડે બનતી આ સ્થાનિક લોકપ્રિય વાનગીને પરંપરાગત રીતે ચકમા સમુદાય દ્વારા રાંધવામાં આવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Deep Roy

દીપ રોય નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોક્ટર છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Author

Suhash Bhattacharjee

સુહાશ ભટ્ટાચારજી આસામમાં એનઆઈટી, સિલચરમાં પીએચડી સ્કોલર છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Author

Rajdeep Bhowmik

રાજદીપ ભૌમિક આઈઆઈએસઈઆર, પુણેમાં પીએચડીના વિદ્યાર્થી છે. તેઓ 2023 માટેના પારી-એમએમએફ ફેલો છે.

Photographs

Adarsh Ray

આદર્શ રે ત્રિપુરાના ધર્મનગર સ્થિત ફોટોગ્રાફર છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Editor

Dipanjali Singh

દિપાંજલિ સિંહ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં સહાયક સંપાદક છે. તેઓ પારી લાઇબ્રેરી માટે દસ્તાવેજોનું સંશોધન કરે છે અને તેમને ક્યુરેટ પણ કરે છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.