શું આધાર કાર્ડ હોવાથી તમામ સરકારી યોજનાઓની પહોંચ મેળવવી સરળ બની જાય છે? યુપીના અલ્હાબાદ જિલ્લાના એક ગામમાં ભૂખમરાથી થયેલું મૃત્યુ દર્શાવે છે કે કોઈપણ કાર્ડ મેળવવાની પ્રક્રિયા ગરીબો માટે જીવલેણ સાબિત થઈ શકે છે
પૂજા અવસ્થી પ્રિન્ટ અને ઓનલાઇન માધ્યમો માટે કામ કરતાં એક ફ્રીલાન્સ પત્રકાર અને લખનૌ સ્થિત એક મહત્વાકાંક્ષી ફોટોગ્રાફર છે. તેમને યોગ, મુસાફરી, અને હાથથી બનાવેલી બધી વસ્તુઓ પસંદ છે.
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.