baskets-made-with-a-different-vision-guj

Mamit, Mizoram

Aug 24, 2024

એક અલગ દૃષ્ટિ સાથે બનાવેલી ટોપલીઓ

મિઝોરમના રાજીવ નગરના એક દૃષ્ટિહીન કારીગર, દેબહાલ છેલ્લાં 50 વર્ષથી યાદશક્તિ અને સ્પર્શના માધ્યમથી જટિલ ટોપલીઓ બનાવીને જીવનનિર્વાહ કરી રહ્યા છે, અને કહે છે કે તેઓ હવે વાંસનું ઘર પણ બનાવી શકે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Lokesh Chakma

લોકેશ ચકમા મિઝોરમમાં દસ્તાવેજી ફિલ્મ નિર્માતા છે અને 1947 પાર્ટીશન આર્કાઇવમાં ફિલ્ડ ઓફિસર છે. તેમણે વિશ્વ-ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનમાંથી પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે અને તેઓ 2016માં પારી ઈન્ટર્ન હતા.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.