શાળા-એટલે-શાળા

Nashik, Maharashtra

Jun 17, 2020

શાળા એટલે શાળા!

મહારાષ્ટ્ર સરકારે 654 જિલ્લા પરિષદ શાળાઓ બંધ કરી છે, જેનાથી હજારો બાળકો પર અસર પડી છે. ઘણાં હવે દૂર-દૂર આવેલી શાળો સુધી ચાલે છે, તેમને પોસાય નહીં તેવી ફી ભરે છે – કે પછી ભણવાનું છોડી દે છે

Translator

Dhara Joshi

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

પાર્થ એમ.એન. 2017ના પરીના ફેલો છે અને વિભિન્ન સમાચાર વેબસાઇટો માટે રિપોર્ટિંગ કરતા સ્વતંત્ર પત્રકાર છે. તેઓને ક્રિકેટ અને યાત્રા કરવાનું ખૂબ પસંદ છે.

Translator

Dhara Joshi

અંગ્રેજીના શિક્ષિકા રહી ચૂકેલ ધરા જોષી હવે ભાષાંતર કરે છે. તેઓ સાહિત્ય, સંગીત અને નાટકના શોખીન છે.