અગાઉ BMCમાં સફાઈ કામદાર રહી ચૂકેલા બાલપ્પા પોતાની જાતને ‘કારીગર’ કહેવાનું વધુ પસંદ કરે છે– તેઓ મુંબઈની ગલીઓમાં બેસીને કેટલાય દાયકાઓથી એમના ટાંકણાથી ખલ-દસ્તા બનાવી રહ્યા છે –જોકે હવે તેમના ચટણી વાટવાના પથ્થર ખરીદનારાઓ ઘટી રહ્યાં છે
આકાંક્ષા પીપલ્સ આર્કાઇવ ઑફ રૂરલ ઇન્ડિયા સાથે કાર્યરત એક પત્રકાર અને ફોટોગ્રાફર છે. એજ્યુકેશન ટીમ સાથે તેઓ વિષયવસ્તુના સંપાદનમાં તેમજ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને એમની આસપાસની દુનિયાનું દસ્તાવેજી કરણ કરવાની તાલીમ આપવાના કામમાં પણ સંકળાયેલા છે.
Translator
Dhara Joshi
અંગ્રેજીના શિક્ષિકા રહી ચૂકેલ ધરા જોષી હવે ભાષાંતર કરે છે. તેઓ સાહિત્ય, સંગીત અને નાટકના શોખીન છે.