ચારા-ની-શોધ-માં-વિખરાતા-પરિવાર

Satara, Maharashtra

Aug 05, 2019

ચારા ની શોધ માં વિખરાતા પરિવાર

મહારાષ્ટ્ર ના સતારા અને અન્ય જિલ્લાઓ માં શરુ થયેલા દુકાળે ખેતી ના કામો અને પશુઓના ચારાને સુકવી દીધો છે, જેના કારણે લોકો તેમના જાનવરોને પશુ શિબિરમાં લઇ જવા માટે મજબૂર થયા છે -અને આ કટોકટીનો સામનો મોટાભાગે મહિલાઓના ભાગે કરવાનો આવે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Medha Kale

મેધા કાલે પુણે માં રહે છે અને મહિલાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્ર કામ કરી ચુક્યા છે. તેઓ પારી (PARI) માટે અનુવાદ પણ કરે છે.

Translator

Mehdi Husain

મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.

Photographs

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.