wayanad-s-keeper-of-rice-seeds-guj

Wayanad, Kerala

Dec 16, 2025

વાયનાડના ડાંગરના બિયારણના રખેવાળ

કુળચ્યા આદિવાસી સમુદાયના ચેરુવયલ રામન આ જિલ્લાની ડાંગરની અનોખી જાતો – ચેન્નેલ્લુ, તોન્ડી, ચેમ્બકમ, વેલિયન, ગંધકસાલા, કાયમા અને બીજી અનેક –ને લુપ્ત થતી બચાવી રહ્યા છે. આ પ્રખ્યાત ખેડૂત માટે આ કામ એક સાધના સમાન છે, જેઓ માને છે કે આ દેશી બિયારણો પ્રદેશના ઝડપથી બદલાતા ખેતીના ઈતિહાસની સાચી સંરક્ષક છે

Photographs

Sibi Pulpally

Photo Editor

Binaifer Bharucha

Translator

Faiz Mohammad

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

K.A. Shaji

કે.. શાજી કેરળ સ્થિત પત્રકાર છે. તેઓ માનવ અધિકારો, પર્યાવરણ, જાતિ, વંચિત સમુદાયો અને આજીવિકા પર લખે છે.

Photographs

Sibi Pulpally

સિબી પુલ્પલ્લી કેરળના વાયનાડના એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા છે, જેમને આદિવાસી જીવન, ઇકોલોજી અને ગ્રામીણ વાસ્તવિકતામાં રસ છે. તેમની કૃતિઓમાં ‘હેવ યુ સીન અરાના?’, કટ્ટુનાયકર ભાષાની ફિલ્મ ‘ગુડા’ અને ફોટો સીરીઝ ‘સ્ત્રી જીવિતમ’ શામેલ છે.

Editor

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Photo Editor

Binaifer Bharucha

બીનાઇફર ભરૂચા મુંબઈ સ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર છે અને પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં ફોટો એડિટર છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.