શેરીના જાદુગરો ગુલાબ અને શહેઝાદ શેખ જાદુઈ ખેલો દેખાડે છે અને પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં અદ્રશ્ય થઈ જવાનો ખેલ ભજવે છે. પણ, ભૂખ એક એવી વસ્તુ છે જેને તેઓ અદ્રશ્ય કરી શકે તેમ નથી
પશ્ચિમ બંગાળના તેહટ્ટાના સૌમ્યબ્રાતા રોય ફ્રીલાન્સ ફોટોજર્નલિસ્ટ છે. તેમણે વર્ષ 2019માં કલકત્તા યુનિવર્સિટીના બેલુર મઠના રામકૃષ્ણ મિશન વિદ્યામંદિરમાંથી ડિપ્લોમા ઈન ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો છે.
Translator
Nilay Bhavsar
ગુજરાતના અમદાવાદમાં રહેતા નિલય ભાવસાર અનુવાદક હોવાની સાથે પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.