r-nallakannus-fight-for-many-forgotten-freedoms-guj

Chennai, Tamil Nadu

Aug 15, 2024

આર. નલ્લકન્નુની લડત વિસરાઈ ગયેલી આઝાદી માટે

આર. નલ્લકન્નુની વાર્તા. પી. સાઈનાથના પેંગ્વિન પ્રકાશક દ્વારા પ્રકાશિત પુસ્તક, 'ધ લાસ્ટ હીરોઝ, ફૂટસોલ્જર્સ ઑફ ઇન્ડિયન ફ્રીડમ'માંના લેખનો એક અંશ આજે સ્વતંત્રતા દિવસ, 2024 નિમત્તે PARI પર ફરીથી પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Translator

Pratishtha Pandya

પ્રતિષ્ઠા પંડ્યા PARI માં વરિષ્ઠ સંપાદક છે જ્યાં તેઓ PARI ના સર્જનાત્મક લેખન વિભાગનું નેતૃત્વ કરે છે. તેઓ પરીભાષા ટીમના સભ્ય પણ છે અને ગુજરાતી લેખો ના અનુવાદ અને સંપાદનનું કામ પણ કરે છે. પ્રતિષ્ઠા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરતા પ્રકાશિત કવિ છે.