prahlads-painful-choice-cows-or-guavas-guj

BEED, Maharashtra

Sep 09, 2024

પ્રહલાદની પસંદગીની પીડા: ગાય કે જામફળ?

મરાઠવાડામાં વણસતા દુષ્કાળના લીધે પ્રમાણમાં મોટા ખેડૂતો પણ ટકી રહેવા માટે, અને તેમનાં ઢોરઢાંખર અને પાક કાજે પાણી ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે; અંતે જ્યારે પૈસા ખૂટી પડે ત્યારે તેઓ હાર માની લે છે, જેમ કે બીડ જિલ્લાના ઘણા ખેડૂતો કરે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jaideep Hardikar

જયદીપ હાર્ડીકર એ નાગપુર સ્થિત પત્રકાર અને લેખક છે અને પારી કોર ટીમના સભ્ય છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Kaneez Fatema

કનીઝફાતેમા છેલ્લાં 7 વર્ષથી અનુવાદના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ભાષા, લોકો, સંસ્કૃતિના તાણાવાણાને સમજવામાં રસ ધરાવે છે.