આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના હજારો ગ્રામજનોને પરમાણુ ઊર્જા મથકની સ્થાપનાનો માર્ગ મોકળો કરવા માટે પોતાની જમીન અને આજીવિકાના સાધનોથી હાથ ધોવા પડશે. તે પણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે રાજ્ય પાસે પૂરતી વીજળી છે, અને આ નવી વધારાની વીજ ક્ષમતા ખૂબ જ ખર્ચાળ સાબિત થશે