(વિસ્ફોટનીઘટનાના) એકદિવસ પછીસ્થાનિક પત્રકારમારીશ્વરન મારીસાથે વાતકરી રહ્યાછે, "મેંજોરદાર વિસ્ફોટનોઅવાજ સાંભળ્યોઅને ધુમાડાનાગોટાને પગલેતે દિશામાંદોડ્યો. વિસ્ફોટમાંકારખાનાની કેટલીકદિવાલો પડીગઈ હતી. મેં લિંગસામીનેકાટમાળમાંથી બહારનીકળતા જોયા, તેઓ અર્ધનગ્નહાલતમાં દોડતાહતા, તેમનાકપડાં સાવબળી ગયાહતા. અમેતેમને સારવારમાટે લઈજવાની વ્યવસ્થાકરી રહ્યાહતા ત્યારેતેઓ મનેપૂછતા રહ્યાકે શુંતેઓ જીવતાછે, શુંતેઓ બચીગયા છે. તેઓ ટુ-વ્હીલર (સ્કુટર) પરબેસી શકતાનહોતા તેથીઅમારે તેમનેહાથલારી પરસુવડાવીને હોસ્પિટલલઈ જવાપડ્યા." શિવકાશીમાંફટાકડાના જેકારખાનામાં 1 લીજુલાઈ, 2025 નારોજ વિસ્ફોટથયો હતોત્યાંથી તેઓચાલીને જવાયએટલે દૂરરહે છે.
એક દિવસપછી હુંઘટના સ્થળેપાછી આવી છું. કારખાનાનાદરવાજે તાળુંમારી દેવામાંઆવ્યું છે, એક યુનિટનુંમાળખું નાશપામ્યું છે, અને આસપાસનાવિસ્તારમાં કોઈપાકા રસ્તાનથી. મારુંટુ-વ્હીલર (સ્કુટર) અહીંસુધી લાવવામાંમને ખૂબતકલીફ પડી. મને વિચારઆવ્યો કેલોકોને અહીંથી 25 કિલોમીટર દૂરહોસ્પિટલમાં લઈજવામાં કેટલીતકલીફ પડીહશે.




















