પનવેલથી મધ્ય પ્રદેશ: સ્કૂટર પર ચાર દિવસ અને રાતની સતત સફર
કેટલાક વર્ષો પહેલાં અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવનારા બિમલેશ જયસ્વાલે લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના પનવેલથી મધ્ય પ્રદેશના રિવા સુધી તેમના ગીયરલેસ સ્કૂટર પર તેમનાં પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે 1,200 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો