મંગલી બાઈકહે છે, “અમારા સમુદાયમાંથીકોઈ પણવાંસમાંથી પરારા [વસ્તુઓ સૂકવવામાટે વપરાતીસપાટ પ્લેટ] અથવા સૂપા [સૂપડું] બનાવેતો તેમણેબીજા જૂથનેઅનાજ અનેપૈસાના રૂપમાંદંડ ચૂકવવોપડશે.” તેઓબિંઝવાર, નહાર, નરોટિયા, ભરોટિયા, રાય મૈનાઅને કાથમૈના જેવાબૈગા આદિવાસીસમુદાયના પેટાજૂથોદ્વારા અનુસરવામાંઆવતી આજીવિકાસંબંધિત વ્યવસ્થાસમજાવી રહ્યાછે. મધ્યપ્રદેશનાબૈગા પર્ટિક્યુલરલીવલ્નરેબલ ટ્રાઈબલગ્રુપ્સ (પીવીટીજીએસ) માંથી છે. “દરેક સમુદાયવાંસમાંથી અલગઅલગ વસ્તુઓબનાવે છે.”
તેઓ પોતેબાલાઘાટ જિલ્લાનાનાટા ગામની 10 થી 12 આદિવાસીપરિવારોની એકવસાહત પંડાટોલામાં રહેતાએક બિંઝવારબૈગા આદિવાસીછે. શુક્રવારનીસવાર છેઅને મંગલીબાઈ, તેમનાસમુદાયના બીજાલોકો સાથે, વાંસ લેવામાટે મલધરગામ નજીકનાજંગલ વિસ્તારમાંજઈ રહ્યાછે. સવારના 4 વાગ્યાના તેમનાસામાન્ય સમયકરતાં થોડુંમોડું થયુંછે પણહજી સૂરજઊગવાની વારછે, તેઓહું તેમનીસાથે જોડાઉંતેની રાહજોઈ રહ્યાછે.
જતા જતારસ્તામાં તેઓનદીના સૂકાપટ નીચેપોતાના ખોરાકનાડબ્બા છુપાવીદે છેઅને ફક્તએક પાણીનીબોટલ અનેએક કુહાડીલઈને આગળવધે છે. મંગલી બાઈકહે છે, "આ અમેજે ભારઊંચકીને ચાલીએછીએ એહળવોકરવાનો એકરસ્તો છે." બપોર પછીતેઓ એજ 8 થી 10 કિલોમીટર પંડાટોલા તરફચાલશે. તેઓએતેમના માથાપર ત્રણથી ચારવાંસના સાંઠાઊંચકેલા હશે, જેનું વજનલગભગ 25 કિલોહશે.






































