લતાબાઈ અઠવાડિયામાંએક દિવસની રજાનાપણ હકદાર નથી. તેઓ રોજેરોજ કામકરે છે. તેઓબીમાર પડે અનેરજા લે તોતેઓ જે કોન્ટ્રાક્ટકંપની માટે કામકરે છે એકંપની તેમની પાસેથીદિવસદીઠ 500 રુપિયાદંડ વસૂલે છે.
અને લતાબાઈલાતુર શહેરના પુરસ્કારવિજેતા કચરો ઉપાડનારાછે.
તેમણે પારીનેકહ્યું, "લાતુર શહેરમાંહું એકમાત્ર મહિલાડ્રાઇવર છું. મનેફાળવવામાં આવેલા રહેણાકવિસ્તારોને સ્વચ્છ રાખવાબદલ 2011 માં લાતુરફેસ્ટિવલમાં અમારા ધારાસભ્યઅમિત દેશમુખના હાથેમને લાતુર ભૂષણપુરસ્કાર એનાયત થયોહતો."
તેઓ ઉમેરેછે, "મ્યુનિસિપલકોર્પોરેશનના અધિકારીઓએ મારાઝોનની તપાસ કરીહતી, અને તેમનેન તો કોઈસૂકો કચરો મળ્યોકે ન કોઈ ભીનોકચરો. મોટી સભામાંઅને મંત્રીઓ અનેસેલિબ્રિટીઓની હાજરીમાં પુરસ્કારસ્વીકારીને હું તોખૂબ ખુશ થઈગઈ હતી. મનેલાગ્યું હતું કેહવે મારા સંઘર્ષનીકદર થશે - ત્યારેમેં વિચાર્યુંય નહોતુંઆ બધું ફક્તએક દિવસનું છે."
મહારાષ્ટ્રના લાતુરશહેરના 40 વર્ષનાલતાબાઈ રસાળ કહેછે, “હું 2002 થીલાતુરમાં કચરો એકઠોકરી રહી છું.” એ જ વર્ષે તેમનાપતિનું અવસાન થયુંહતું. સાત વર્ષપહેલાં તેઓ માત્ર 15 વર્ષના હતા ત્યારેતેમના લગ્ન થયાહતા. પોતાનુંઅને પોતાના પાંચબાળકોનું ગુજરાન ચલાવવાઆજીવિકાના સ્ત્રોતની શોધમાંતેમણે કચરો ઉપાડવાનુંશરૂ કર્યું હતું.
















