“વીજળીથીચાલતાં મશીનોઆપણી આજૂની પરંપરાગતરીતોને ખતમકરી નાખશે.” દહીંની દેગડીમાંમાખણ વલોવાઈરહ્યું છેઅને તેનોઘમ-ઘમઅવાજ આવીરહ્યો છે, પણ રાયલીબાઈનો અવાજએથીય વધારેજોરથી સંભળાયછે. તેઓ ‘નેતરા' — બંને છેડેહાથાવાળી એકજાડી સુતરાઉદોરી — વડેમાખણ વલોવીરહ્યાં છે. પાછળ આવેલીટેકરી પરથીપંખીઓનો મીઠોકલરવ સંભળાઈરહ્યો છે.
રાજસ્થાનનાસિરોહી જિલ્લામાં, ગુજરાતની સરહદપાસે આવેલાઉપલગઢ ગામમાંસવારના લગભગ 5:30 વાગ્યા છે. આ એકડુંગરાળ વિસ્તારછે અનેગામના કોંક્રીટનારસ્તાઓ પણચઢાવ-ઉતારવાળાછે, જેનાકારણે અહીંનાલોકોનું મનપસંદવાહન મોટરસાયકલચલાવવું પણથોડું અઘરુંબની જાયછે. રસ્તાનીબંને બાજુનીચા છાપરાવાળાં, કેટલાંક પાકાંઅને કેટલાંકકાચાં મકાનોઆવેલાં છે. રાયલી બાઈનાપાકા મકાનનીજેમ, મોટાભાગનાંઘરોમાં બેઓરડા, એકરસોડું અનેએક ઓસરીછે. જોકે, તેઓનું ઘરગામના મુખ્યવિસ્તારમાં નહિ, પણ એકટેકરી એટલેકે ‘મગરા' પર આવેલુંછે, અનેત્યાં સુધીપહોંચવા માટેછેલ્લો થોડોરસ્તો પગપાળાજ કાપવોપડે છે.
રાયલીબાઈની જેમગામના મોટાભાગનાલોકો ગરાસિયાસમુદાયના છે, જેમને રાજ્યમાંઅનુસૂચિત જનજાતિતરીકે નોંધવામાંઆવ્યા છે. તેઓ ચાલીસવર્ષનાં છેઅને ક્યારેયશાળાએ ગયાંનથી. આકોઈ નવાઈનીવાત નથી — ઉપલગઢમાં માત્ર 10 ટકા સ્ત્રીઓઅને 27 ટકાપુરુષો જસાક્ષર છે (વસ્તી ગણતરી 2011 અનુસાર).








