જેની કોઈ મરામત ન કરી શકે તેને સમું કરતા પંજાબના કંસારા
ઓજારો સાથે કામ કરતા, કંસારા સમુદાયના કારીગરો બિન લોહ ધાતુમાંથી બનેલા લગભગ કોઈપણ ધાતુના વાસણોનું સમારકામ અને બચાવ કરે છે. સ્ટીલ કિચનવેરની વધતી જતી લોકપ્રિયતા, જોકે, તેમની કુશળતાની માંગમાં ઘટાડો કરી ગઈ છે
અર્શદીપ અર્શી ચંદીગઢ સ્થિત સ્વતંત્ર પત્રકાર અને અનુવાદક છે અને તેમણે ન્યૂઝ18 પંજાબ અને હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે કામ કર્યું છે. તેમણે પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. ફિલ કર્યું છે.
See more stories
Editor
Shaoni Sarkar
શાઓની સરકાર કોલકાતા સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.