વધુ દક્ષિણતરફ જતાકાલિંદી કુંજઘાટ પરનદી પહોળીથાય છેઅને રાસાયણિકગંધ સાથેહવા ગાઢઅને ભારેબને છે. તેની સપાટીપર ગાઢસફેદ ફીણનુંએક સ્તરતરે છેઅને એહવાથી ગળુંબળે છે.
અહીં 41 વર્ષનાફિરોઝ મલિકઅલગ પ્રકારનીસેવા કરેછે. તેઓપાણી કચરાથીભરેલું છેત્યારે પણયમુનામાં અસ્થિવિસર્જન (હિંદુઓ દ્વારાશ્રદ્ધાપૂર્વક કરવામાંઆવતી ધાર્મિકવિધિ) કરેછે, તેઓકહે છે, "હું તેનીઅંદર શ્વાસલઈ શકતોનથી, જોકોઈ [સપાટીનીનીચે લાંબાસમય સુધી] ફસાઈ જાય, તો તેબચી નહીંશકે." તેમછતાં એપાણીમાં પોતાનીજાતને સંપૂર્ણપણેડૂબકી મારવીએ ફિરોઝમાટે રોજનુંકામ છે.
દિલ્હીમાં યમુનામાત્ર ટુકડાઓમાંજ ટકીરહી છે. તેના પરઆધાર રાખનારાઓ, આજોખમીકામમાંથી મળતાદાડિયાની જેમનેજરૂર છે એવાબનારસી અનેફિરોઝ જેવાગોતાખોરોની ગુંગળાયેલીઆજીવિકાની જેમજ એકગૂંગળાયેલા અવતારમાં.
આ નદી ચૂપચાપ સહન કરે છે. તેના પર આધાર રાખનારા લોકો પણ ચૂપચાપ સહન કરે છે. ડૂબતા અજાણ્યા લોકોને બચાવવાઅને મૃતકોનેબહાર કાઢવામાટે ગોતાખોરોએરસાયણોથી ભરેલાપાણીમાં ડૂબકીમારવી પડેછે. અભિનંદનજેવા નાવિકોરોજિંદા વિરોધાભાસનાસાક્ષી છે: જે ભક્તોઆ નદીનીપૂજા કરેછે એજ ભક્તોતેને પ્રદૂષિતછોડી જાય છે. તેઓયમુનાના માનવીઓછે, નદીકિનારે વિનાશઅને બચાવબંનેના સાક્ષીઓ, લાંબા સમયથીદુર્વ્યવહારનો ભોગબનતી આવેલીનદીના રક્ષકો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક