કચ્છી
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગુજરાત (૨)
આમૂં જાંભૂં ને રેણ મિઠી, સૂડલા પખી કચ્છડો બારે માસ
પગ પિરમાણે સૂડલા પખી કડલા ઘડાય (૨)
કાંભી એ તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગુજરાત
હથ પિરમાણે સૂડલા પખી મુઠીયો ઘડાય (૨)
બંગલીએ તેં હીરલા જડાઈયાં, સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગુજરાત
ડોક પિરમાણે સૂડલા પખી હારલો ઘડાય (૨)
હાંસડી તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગુજરાત
નક પિરમાણે સૂડલા પખી નથડી ઘડાય (૨)
ડામણી તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગુજરાત
આમૂં જાભૂં ને રેણ મિઠી સૂડલા પખી કચ્છડો બારે માસ.(૨)
भोजपुरी
तवाई के दिन
हरियर सुग्गा हरे गुजरात के मन.
भर मौसम दावत उड़ावें,
आम, जामुन, मीठ खिरनी खायें,
कच्छ के रंगीला हरियर सुग्गा हो.
हमरा गोड़वा में कड़ला पहिरावा
हीरा जड़ल कांभी ले आवा,
रंगीला कच्छ के हरियर सुग्गा हो.
तवाई के दिन
हरियर सुग्गा हरे गुजरात के मन.
अंगूरी में मुठियो पहिरावा
हीरा के बंगड़ी से हमार हाथ सजावा,
रंगीला कच्छ के हरिहर सुग्गा हो.
इ तवाईल गरमी के दिन
हरिहर सुग्गा हरे गुजरात के मन.
हमरा नाक में नथुनी पहिरावा
माथा प हीरा के दामणि ओढावा,
तवाई के दिन
हरिहर सुग्गा हरे गुजरात के मन.
भर मौसम दावत उड़ावें,
आम,जामुन, मीठ खिरनी खायें,
कच्छ के रंगीला हरिहर सुग्गा हो.