કોવ્વાડામાં નાની માછલીઓને ભરખી જતી મોટી મોટી ફાર્મા કંપનીઓ
પ્રદૂષક ઉદ્યોગોએ માછીમારીનો નાશ કર્યા પછી, પોતાના ભવિષ્ય માટે અનિશ્ચિતતા સાથે ઝઝૂમી રહેલા આંધ્રપ્રદેશના કોવ્વાડા ગામના માછીમારો, જેઓ આજીવિકાના અન્ય વિકલ્પો પણ અજમાવી ચૂક્યા છે, અંધકારમય ભાવિનો સામનો કરતાં ભૂતકાળના સમૃદ્ધ દરિયાઈ જીવનની યાદોને વાગોળે છે