

Sonbhadra, Uttar Pradesh
|TUE, AUG 26, 2025
વન અધિકાર સંઘર્ષની ધાર પર
Author
Text Editor
Translator

Sweta Daga
ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના મઝૌલી ગામમાં પોતાના આદિવાસી સમુદાયને જમીન અને વનઅધિકારોની માંગણી માટે સંગઠિત કરવાવિશે સુકાલો ગોંડ કહે છે, "જિંદગીમાં પહેલી વાર મને હું શક્તિશાળીહોઉં એવો અનુભવથયો."
સુકાલોદરરોજ સવારે 5 વાગ્યે ઉઠે છે, તેમનીગાયોની સંભાળ રાખે છે, રસોઈબનાવે છે અને ઘરનીસાફ-સફાઈ કરે છે. તે પછી તેઓ ઓલઈન્ડિયા યુનિયન ઓફ ફોરેસ્ટ વર્કિંગપીપલ સાથેના તેમના કામ માટે જરૂરીફોન કોલ કરે છે, મીટિંગો માટે જાય છે, અદાલતોમાં હાજરી આપે છે (જુઓ'I knew I was going to jail that day...') મોરચાકાઢે છે અને કાર્યકર્તાતરીકેના બીજા અથાક કામોકરે છે.
યુનિયનના એક સભ્યનો ફોનઆવવાની રાહ જોઈ રહ્યાહોઈ અહીં તેઓ પોતાનોફોન નજીક રાખીને ભીંડાસમારી રહ્યા છે. એક પાડોશીનુંબાળક આ જોઈ રહ્યુંછે.
(8 મીજૂન, 2018 ના રોજ સુકાલોનીફરીથી ધરપકડ કરવામાં આવી અને તેમનેફરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા તે પહેલાં આલેખિકા તેમને મળ્યા હતા.)
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/at-the-cutting-edge-of-forest-rights-struggles-guj

