મોટાભાગનાપરિવારો પહેલાંપશુ ખરીદેછે અનેતેના ચારાનીચિંતા પછીમાટે બાકીરહેવા દેછે. પરંતુજસવિન્દર કૌરઅને તેમનાપતિ જગસીરસિંહ આનાથીઊલટું કરીરહ્યાં છે.
તેઓએક ભેંસમાટે ચારોસંગ્રહવા ‘કુપ્પ’ બનાવી રહ્યાંછે, એભેંસ માટેજેને ખરીદવીહજુ તેમનેપોસાય તેમનથી. આવુંકરવા પાછળનુંકારણ એછે કેઆ વર્ષે ‘તૂડી’ (સૂકાચારા તરીકેવપરાતું ઘઉંનુંસમારેલું પરાળ)નાભાવમાં લગભગ 75 ટકાનો ઘટાડોથયો છે. 2024માં, એકક્વિન્ટલ તૂડી 800-1,000 રૂપિયામાં વેચાતીહતી; આસિઝનમાં ભાવઘટીને 200-250 રૂપિયાપ્રતિ ક્વિન્ટલથઈ ગયોછે.
તેથીઆ દંપતીનેલાગ્યું કેસંગરુર જિલ્લાનાચંગાલીવાલા ગામમાંપશુને ઘરેલાવતાં પહેલાંચારો ખરીદીનેસંગ્રહ કરીલેવામાં જશાણપણ છે.
પરિવારનેઆ વધારાનાપોષણની જરૂરછે, કારણકે તેમનો 27 વર્ષીય પુત્રઊભરતો કબડ્ડીચેમ્પિયન છેઅને ઘરનીભેંસનું એકગ્લાસ દૂધતેને મળેતો તેનેચોક્કસ મદદરૂપથશે. 50 વર્ષીયજસવિન્દર કહેછે, “[દૂધ] એક સારો આહાર છે, ખાસ કરીને અમારા પુત્ર માટે જે ગામમાં કબડ્ડી રમે છે.” આ દંપતીનેબે દીકરીઓછે, એકપરણિત છેઅને દૂરરહે છે, અને બીજી, 25 વર્ષીય ગગન, જેણે અનુસ્નાતકનોઅભ્યાસ પૂરોકર્યો છે, અને થોડાંવર્ષો પહેલાંતેમનાં માતાબીમાર પડ્યાંપછી ઘરસંભાળે છે.
જ્યારેપરિવારે ‘કુપ્પ’ બનાવવાનું નક્કીકર્યું, ત્યારેતેઓએ જગસીરનામાતૃપક્ષના પિતરાઈભાઈ – ગુરમેલસિંહનો સંપર્કકર્યો. આ 60 વર્ષીય અનુભવીકારીગર અંદાજલગાવે છેકે તેઓએછેલ્લા 40 વર્ષમાં 2,000થી વધુ ‘કુપ્પ’ બનાવ્યાછે. તેઓકહે છે, “હું ઘઉંનીલણણી પછીનામહિનાઓમાં દરરોજઓછામાં ઓછાબે ‘કુપ્પ’ બનાવતો હતો.”
‘કુપ્પ’ એ ચારોસંગ્રહવા માટેનુંગુંબજ આકારનું, ઓછી કિંમતનું, કામચલાઉ માળખુંછે. જેએક સમયેપંજાબના ગ્રામીણવિસ્તારનો અભિન્નઅંગ હતું, તે હવેભાગ્યે જજોવા મળેછે. દિલ્હીથીપંજાબના ચંગાલીવાલાજતી ટ્રેનમાંથીજોતાં પારીનેબહુ ઓછા ‘કુપ્પ’ નજરેપડ્યા.



















