લોકડાઉન દરમિયાન કોઈ આવક ન હોવાના કારણે આંધ્રપ્રદેશના ભીમાવરમ શહેરમાં એક ચોકીદાર સુરેશ બહાદુર ઘટતા જતા પુરવઠા, બીમારી અને સરહદ પાર નેપાળ - ઘેર જવા માટે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.
રિયા બ્હેલ જેન્ડર અને શિક્ષણ પર કામ કરતાં મલ્ટીમીડિયા પત્રકાર છે. પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા (PARI) ના ભૂતપૂર્વ વરિષ્ઠ સહાયક સંપાદક, રિયાએ PARIને શાળાના વર્ગખંડમાં લાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘણું કામ કર્યું છે.
See more stories
Translator
Faiz Mohammad
ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.