લુપ્ત-થઈ-રહેલ-મણિરામની-વાંસળી-ઓરછાના-જંગલો

Narayanpur, Chhattisgarh

Apr 04, 2021

લુપ્ત થઈ રહેલ: મણિરામની વાંસળી, ઓરછાના જંગલો

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના ગોંડ આદિવાસી સમુદાયના વાંસળી બનાવનાર મણિરામ મંડાવીને આજે ય યાદ છે એ સમય જ્યારે જંગલો પ્રાણીઓ, વૃક્ષો અને એ વાંસથી સમૃદ્ધ હતા જેમાંથી તેઓ પોતાની વિશિષ્ટ ઓળખ સમી ખાસ પ્રકારની 'ઝૂલતી વાંસળી' બનાવે છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

પ્રીતિ ડેવિડ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં એક પત્રકાર છે અને પારીનાં શિક્ષણ સંપાદક પણ. તેઓ ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શિક્ષકો સાથે અને આપણા સમયના મુદ્દાઓનું દસ્તાવેજીકરણ કરવા માટે યુવાનો સાથે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.