મુંબઈના-મચ્છીબજારમાં-હવે-દુર્લભ-પોમ્ફ્રેટ-માછલી

Mumbai Suburban, Maharashtra

Mar 04, 2020

મુંબઈના મચ્છીબજારમાં હવે દુર્લભ પોમ્ફ્રેટ માછલી

મુંબઈના પરાના દરિયામાં હવે પોમ્ફ્રેટ માછલી મળવાનું મુશ્કેલ બનતું જાય છે. દિવસે દિવસે દરિયામાં એનું પ્રમાણ ઘટતું જાય છે અને એમ થવાનાં કારણો ય ઘણાં છે. સ્થાનિક સ્તરે પ્રદૂષણથી લઈને વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મિંગ સુધીની અનેક બાબતો મુંબઇના દરિયાકાંઠાને માઠી અસર કરી રહી છે. કેટલાય લોકો પાસે એ વિષે કંઈક કહેવા જેવી વાત છે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporter

Subuhi Jiwani

સુબુહિ જિવાણી મુંબઇ સ્થિત લેખક અને વિડીયો-નિર્માતા છે. તેઓ 2017 થી 2019 દરમિયાન PARI મા વરિષ્ઠ સંપાદક હતા..

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Series Editors

P. Sainath

પી. સાંઈનાથ પીપલ્સ આર્કાઇવસ ઑફ રૂરલ ઇન્ડિયાના સ્થાપક, સંપાદક છે. એમણે વર્ષોથી ગ્રામીણ પત્રકારત્વના ક્ષેત્રે યોગદાન આપ્યું છે. એવરીબડી લવ્સ એ ગુડ દ્રઉત અને ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જરસ ઑફ ફ્રીડમ નામના બે પુસ્તકોના e લેખક છે.

Series Editors

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Swati Medh

સ્વાતિ મેઢ ગુજરાતી ફ્રીલાન્સ લેખિકા અને અનુવાદક છે. તેઓ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી, પત્રકારત્વ અને અનુવાદકૌશલ્યના અધ્યાપક રહી ચૂક્યાં છે તેમના ગુજરાતીમાં બે મૌલિક પુસ્તકો ત્રણ અનુવાદો અને એક સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે.એમની કેટલીક કૃતિઓના અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. તેઓ એક ગુજરાતી અખબારમાં બે કોલમો પણ લખે છે.