ભુજની-મતપેટીઓ-યુવાન-છોકરીઓ-ને-વૃદ્ધ-આશાઓ

Kachchh, Gujarat

Sep 18, 2022

ભુજની મતપેટીઓ, યુવાન છોકરીઓ ને વૃદ્ધ આશાઓ

ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેર અને નજીકના ગામડાઓમાં, યુવતીઓ અને અન્ય લોકો ચૂંટણી વિષેની તેમની આશાઓ અને શંકાઓ વિષે વાત કરે છે. તેમાંથી કેટલાક લોકો એ પણ જણાવે છે કે આજે, ૨૩ એપ્રિલે, લોકસભાની ચૂંટણીમાં શા માટે તેઓ મતદાન નહીં કરે

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Namita Waikar

નમિતા વાયકર પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયામાં લેખિકા, અનુવાદક અને મેનેજિંગ એડિટર છે. તેઓ 2018માં પ્રકાશિત નવલકથા 'ધ લોંગ માર્ચ' ના લેખિકા છે.

Editor

Sharmila Joshi

શર્મિલા જોશી પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ એડિટર અને લેખક અને પ્રસંગોપાત શિક્ષક છે.

Translator

Faiz Mohammad

ફૈઝ મોહંમદે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં M. Tech. ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલોજી અને ભાષાઓમાં રસ છે.