શ્વેતલ વ્યાસ પારે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એશિયા એન્ડ પેસિફિકમાં સ્કૂલ ફોર કલચર, હિસ્ટરી એન્ડ લેન્ગવેજમાં પીએચડીની વિદ્યાર્થી છે. તેમના લેખો મોડર્ન એશિયન સ્ટડીઝ અને હફીન્ગટન પોસ્ટ ઇન્ડિયા જર્નલ્સમાં છપાયા છે. તમે તેમનો સંપર્ક
[email protected] પર કરી શકો છો.