બાળકોના-ભણતરમાં-પડ્યો-સંકટ---ભાષાફેર-ને-સ્થળફેરના-ચક્કરમાં-ખોવાયું-શિક્ષણ

Raigarh, Maharashtra

Aug 31, 2020

બાળકોના ભણતરમાં પડ્યો સંકટ – ભાષાફેર ને સ્થળફેરના ચક્કરમાં ખોવાયું શિક્ષણ

ભોજપુરીમાંથી તમિલ ને તમિલમાંથી મરાઠી – સત્યમ નિસાદ, રઘુ પાલ અને ખુશી રહીદાસ જેવાં ઘણાં બાળકો જ્યારે જ્યારે તેમના માતાપિતા રોજગારીની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે એક નવી ભાષા શીખવા કઠોર પરિશ્રમ કરે છે

Author

Jyoti

Translator

Mehdi Husain

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

જ્યોતિ પીપલ્સ આર્કાઇવ ઓફ રુરલ ઇન્ડિયાના પત્રકાર છે; તેઓ અગાઉ ‘મી મરાઠી’ અને ‘મહારાષ્ટ્ર 1’ જેવી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચૂક્યા છે.

Translator

Mehdi Husain

મેહદી હુસૈન અમદાવાદસ્થિત લેખ લેખક અને અનુવાદક છે. જે ગુજરાતી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં કામ કરે છે. તેઓ પ્રસન્ન પ્રભાત નામની ગુજરાતી ઓનલાઇન મેગેઝિન ના એડિટર તરીકે કામ કરે છે. આ સાથે તેઓ મેહેર લાઈબ્રેરી અને જાફરી સિમેનરીમાં પ્રૂફ રીડર તરીકે કામ કરે છે.